નીંભરવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

નીંભરવું

સ​કર્મક ક્રિયાપદ​

કાઠિયાવાડી
  • 1

    કાઠિયાવાડી છાશ કે દહીંના વાસણને ઊકળતા પાણીથી સાફ કરવું.

મૂળ

જુઓ નીભડવું