નીંભાડો ની ગુજરાતીમાં વ્યાખ્યા

નીંભાડો

પુંલિંગ

  • 1

    નિમાડો; પકવવાં ગોઠવેલા માટીનાં વાસણોનો ઢગલો.

  • 2

    કુંભારની ભઠ્ઠી.