ગુજરાતી માં નીમની 2 મુખ્ય વ્યાખ્યા છે:

નીમ1નીમ2

નીમે1

અવ્યય

 • 1

  અડધે ભાગે.

ગુજરાતી માં નીમની 2 મુખ્ય વ્યાખ્યા છે:

નીમ1નીમ2

નીમ2

પુંલિંગ

 • 1

  +નેમ; નિયમ.

 • 2

  ભૂતપ્રેત વગેરેને અપાતો બલિ.

ગુજરાતી માં નીમની 2 મુખ્ય વ્યાખ્યા છે:

નીમ1નીમ2

નીમ

વિશેષણ

 • 1

  અડધું.

મૂળ

फा.; સર૰ सं. नेम