નીમો ની ગુજરાતીમાં વ્યાખ્યા

નીમો

પુંલિંગ

  • 1

    વરરાજાને પહેરવાનો એક જાતનો પોશાક.

  • 2

    નિમાડો; પકવવાં ગોઠવેલા માટીનાં વાસણોનો ઢગલો.

  • 3

    કુંભારની ભઠ્ઠી.

  • 4

    [?] વાણિયાની એક જાત.

મૂળ

फा.