ગુજરાતી

માં નીરવની 2 મુખ્ય વ્યાખ્યા છે: નીરવ1નીરવું2

નીરવ1

વિશેષણ

  • 1

    શાંત.

મૂળ

सं.

ગુજરાતી

માં નીરવની 2 મુખ્ય વ્યાખ્યા છે: નીરવ1નીરવું2

નીરવું2

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    ઢોરને ઘાસ નાખવું.

  • 2

    મારવું; ધીબવું.

મૂળ

જુઓ નીરણ