નીલકંઠ ની ગુજરાતીમાં વ્યાખ્યા

નીલકંઠ

પુંલિંગ સંજ્ઞાવાયક

  • 1

    શિવ.

  • 2

    મોર.

  • 3

    ભમરો.

  • 4

    ચાસ પક્ષી.