નીવડવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

નીવડવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    નીમડવું; નક્કી થઈ પ્રકટ થવું.

  • 2

    ઘડાઈને રીઢું થવું; સિદ્ધ થવું.

મૂળ

प्रा. णिव्वड(-ल)= બનવું; સિદ્ધ થવું. જુઓ નીવડવું કે 'નિમાડો' ઉપરથી