નીવળ ની ગુજરાતીમાં વ્યાખ્યા

નીવળ

નપુંસક લિંગ

  • 1

    દહીંમાંથી કાઢી લીધેલું પાણી.

મૂળ

प्रा. णिव्वल=જુદું પડવું; સર૰ म. निवळ