નૉન-ગૅઝેટેડ ની ગુજરાતીમાં વ્યાખ્યા

નૉન-ગૅઝેટેડ

વિશેષણ

  • 1

    અનાજ્ઞાપિત; (સરકારી યાદીમાં) આજ્ઞાપિત ન થયેલું એવું.

મૂળ

इं.