નૉર્મલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

નૉર્મલ

વિશેષણ

  • 1

    સાધારણ; સામાન્ય.

  • 2

    સ્વાભાવિક; સહજ.

  • 3

    વિષમ નહિ તેવું.

મૂળ

इं.