નોકદાર ની ગુજરાતીમાં વ્યાખ્યા

નોકદાર

વિશેષણ

  • 1

    નોકવાળું (અણી, ટોક, છટા ઇ૰ વાળું).

મૂળ

સર૰ हिं. म.