ગુજરાતી

માં નોખની 3 મુખ્ય વ્યાખ્યા છે: નોખું1નોખ2નોખ3

નોખું1

વિશેષણ

 • 1

  જુદું; અલગ.

મૂળ

दे. णोक्ख

ગુજરાતી

માં નોખની 3 મુખ્ય વ્યાખ્યા છે: નોખું1નોખ2નોખ3

નોખ2

પુંલિંગ

 • 1

  અણી; છેડો.

 • 2

  ટેક; વટ; વક્કર.

 • 3

  છટા; શોભા.

 • 4

  ઘાટ; મોખરો; મુખવટો.

સ્ત્રીલિંગ

 • 1

  અણી; છેડો.

 • 2

  ટેક; વટ; વક્કર.

 • 3

  છટા; શોભા.

 • 4

  ઘાટ; મોખરો; મુખવટો.

ગુજરાતી

માં નોખની 3 મુખ્ય વ્યાખ્યા છે: નોખું1નોખ2નોખ3

નોખ3

વિશેષણ

 • 1

  અનોખું; સુંદર.

મૂળ

दे. णोक्ख