નોંજણું ની ગુજરાતીમાં વ્યાખ્યા

નોંજણું

નપુંસક લિંગ

  • 1

    નોઝણું; દોહતી વખતે ગાયને પાછલે પગે બાંધવાનું દોરડું; સેલો; શેલાયું.