પંગત ની ગુજરાતીમાં વ્યાખ્યા

પંગત

સ્ત્રીલિંગ

 • 1

  ઘાલ; જમવા બેઠેલાંની હાર; પંક્તિ.

 • 2

  એકસાથે જમવા બેઠેલો આખો સમૂહ.

 • 3

  જમણવારમાં તે સમૂહ એક પછી એક બેસે તે ક્રમ.

મૂળ

सं. पंक्ति ઉપરથી

પગતું ની ગુજરાતીમાં વ્યાખ્યા

પગતું

વિશેષણ

 • 1

  પખતું; પહોળું; મગતું; તંગ નહિ એવું, ખૂલતું.