પંચમકાર ની ગુજરાતીમાં વ્યાખ્યા

પંચમકાર

પુંલિંગ બહુવયન​

  • 1

    વામમાર્ગીઓની 'મ' થી શરૂ થતી પાંચ વસ્તુઓ (મદ્ય, માંસ, મત્સ્ય, મુદ્રા અને મૈથુન).