પંચાત ની ગુજરાતીમાં વ્યાખ્યા

પંચાત

સ્ત્રીલિંગ

 • 1

  તકરારનો નિવેડો લાવવા નીમેલી પાંચ કે વધુ માણસોની મંડળી.

 • 2

  તેણે કરેલી તપાસ.

 • 3

  તેણે આપેલો ફેંસલો-નિકાલ.

 • 4

  લાક્ષણિક ઊહાપોહ; ભાંજગડ.

 • 5

  ગૂંચવાડો; મુશ્કેલી.

મૂળ

सं. पंचायतन