પકવવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

પકવવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    રાંધવું.

  • 2

    માટી ઇ૰ના વાસણને પાકું કરવા ભઠ્ઠીમાં નાખી તપાવવું.

  • 3

    પાકે એમ કરવું.

મૂળ

अप. पकाव; सं. पच्, पक्व - प्रा. पक्क પરથી