પકવાસો ની ગુજરાતીમાં વ્યાખ્યા

પકવાસો

પુંલિંગ

  • 1

    વાંસની કામડી.

  • 2

    છાપરાના સાકટા ઉપર જડવાની ચીપ.

  • 3

    જળોયું.

મૂળ

સર૰ हिं. पकसालू