પક્ષ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પક્ષ

પુંલિંગ

 • 1

  તરફેણ; બાજુ.

 • 2

  તડ; ભાગ.

 • 3

  તકરારના પક્ષની એક બાજુ.

 • 4

  પક્ષપાત.

 • 5

  પખવાડિયું.

 • 6

  સાધ્ય જેને વિષે સિદ્ધ કરવાનું હોય તે [ન્યા.,ગ.].

મૂળ

सं.

સ્ત્રીલિંગ

 • 1

  પાંખ.