પક્ષાપક્ષ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પક્ષાપક્ષ

પુંલિંગ

  • 1

    પક્ષ પડી જવા તે; ભેદભાવની લાગણી.

  • 2

    તરફદારી; પક્ષપાત.