પક્ષીવિજ્ઞાન ની ગુજરાતીમાં વ્યાખ્યા

પક્ષીવિજ્ઞાન

નપુંસક લિંગ

  • 1

    પક્ષીઓના વર્ગ, કુળ, ટેવો, જીવનચર્યા આદિના અધ્યયન સંબંધી વિજ્ઞાન; 'ઑર્નિથૉલૉજી'.