પંકાવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

પંકાવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    પ્રખ્યાત થવું; વખણાવું.

મૂળ

સર૰ सं. प्र +अंक; અથવા पंक्ति=કીર્તિ