પકાવવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

પકાવવું

સ​કર્મક ક્રિયાપદ​

 • 1

  રાંધવું.

 • 2

  માટી ઇ૰ના વાસણને પાકું કરવા ભઠ્ઠીમાં નાખી તપાવવું.

 • 3

  પાકે એમ કરવું.

મૂળ

अप. पकाव; सं. पच्, पक्व–प्रा. पक्क પરથી

પકાવવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

પકાવવું

સ​કર્મક ક્રિયાપદ​

 • 1

  'પાકવું'નું પ્રેરક; પકવવું.