પુખ્તમતાધિકાર ની ગુજરાતીમાં વ્યાખ્યા

પુખ્તમતાધિકાર

  • 1

    કાયદાએ ઠરાવેલી પુખ્ત વયે દરેકને મળતો મતાધિકાર; 'ઍડલ્ટ ફ્રેન્ચાઇઝ'.