પખવાડું ની ગુજરાતીમાં વ્યાખ્યા

પખવાડું

નપુંસક લિંગ

  • 1

    પંદર દિવસનો કાળ; પક્ષ.

મૂળ

सं. पक्ष +वारकं; हिं. पखवाडा