પખાળવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

પખાળવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    પાણીથી ધોવું.

મૂળ

सं. प्र +क्षालय्; प्रा. पक्खाल