પગ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પગ

પુંલિંગ

 • 1

  પ્રાણીનો ચાલવાનો અવયવ (તે આખો કે માત્ર ચાપવું યા ઘૂંટણ નીચેનો ભાગ પણ 'પગ' કહેવાય છે.).

 • 2

  લાક્ષણિક અવરજવર.

 • 3

  મૂળ.

 • 4

  સ્થાન કે સ્થિતિનો આધાર.

મૂળ

दे. पगय=પગ

પંગુ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પંગુ

વિશેષણ

 • 1

  પાંગળું.

મૂળ

सं.

પૂગ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પૂગ

પુંલિંગ

 • 1

  સમૂહ; ઢગલો.

 • 2

  મંડળ.

 • 3

  સોપારી કે તેનું ઝાડ.

મૂળ

सं.