પગદંડો ની ગુજરાતીમાં વ્યાખ્યા

પગદંડો

પુંલિંગ

  • 1

    ટેકા વગર થોડુંઘણું હરવું ફરવું તે.

  • 2

    થોડોઘણો મદદગાર.

  • 3

    જંગલમાં પડેલી પગથી- પગરસ્તો.

મૂળ

પગ+દંડો