પગપેસારો ની ગુજરાતીમાં વ્યાખ્યા

પગપેસારો

પુંલિંગ

  • 1

    પગ માંડવો-ઘૂસવું તે.

  • 2

    લાક્ષણિક અવરજવર; પરિચય; લાગવગ.

મૂળ

પગ+પેસવું