પગરવટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પગરવટ

સ્ત્રીલિંગ

  • 1

    અવરજવરથી પડેલો શેરડો.

  • 2

    પગના ઘસારાની નિશાની.

મૂળ

પગર+વાટવું અથવા પગ+વાટવું અથવા પગ+વાટ