પંગુલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પંગુલ

વિશેષણ

 • 1

  પાંગળું.

મૂળ

सं.

પગલું ની ગુજરાતીમાં વ્યાખ્યા

પગલું

નપુંસક લિંગ

 • 1

  પગના તળિયાની છાપ-આકૃતિ.

 • 2

  ડગલું.

 • 3

  એક ઘરેણું.

 • 4

  લાક્ષણિક ચાંપતો ઉપાય.

મૂળ

'પગ' ઉપરથી