પગ આવવા ની ગુજરાતીમાં વ્યાખ્યા

પગ આવવા

  • 1

    પગે ચાલવાની શક્તિ આવવી.

  • 2

    સ્વાશ્રયે નભવાની શક્તિ આવવી.

  • 3

    જતું રહેવું; અદૃશ્ય થવું.