પચ્ચી ની ગુજરાતીમાં વ્યાખ્યા

પચ્ચી

સ્ત્રીલિંગ

  • 1

    વીંટીમાં નંગ બેસાડવાનું કાંગરાવાળું ખીમણું.

મૂળ

म.; સર૰ प्रा. पच्चुत ( सं. प्रत्युप्त)=જડેલું