પંચબાણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પંચબાણ

પુંલિંગ

  • 1

    કામદેવ (અરવિંદ, અશોક, નવમાલિકા, આંબામોર અને નીલોત્પલ એ પાંચ પુષ્પ જેનાં બાણ છે તે.).