પંચભાગ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પંચભાગ

પુંલિંગ

  • 1

    રસોઈ માટે કાઢેલા સીધામાંથી બ્રાહ્મણને આપવા કાઢેલો ભાગ (લોટ, ચોખા, દાળ, ઘી અને મીઠું).