પંચવટી ની ગુજરાતીમાં વ્યાખ્યા

પંચવટી

સ્ત્રીલિંગ સંજ્ઞાવાયક

  • 1

    ગોદાવરીને કિનારે આવેલું એક સ્થાન.

  • 2

    પીપળો, બીલી, વડ, આંબલી અને અશોક એ પાંચ ઝાડનો સમૂહ.

  • 3

    જ્યાં પાંચ રસ્તા મળતા હોય એવું મોટું ચકલું.