પંચશીલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પંચશીલ

નપુંસક લિંગ

 • 1

  બુદ્ધે ઉપદેશેલો આચારધર્મ.

 • 2

  જૈન
  પાંચ મહાવ્રત-અહિંસા, સત્ય, અદત્તાદાન, બ્રહ્મચર્ય, ને અપરિગ્રહ.

નપુંસક લિંગ સંજ્ઞાવાયક

 • 1

  જગતમાં શાંતિ અને અયુદ્ધ સાધવા માટેનાં પાંચ આંતર્રાષ્ટ્રીય સિદ્ધાંતોનો સમૂહ.