પંચાજીરી ની ગુજરાતીમાં વ્યાખ્યા

પંચાજીરી

સ્ત્રીલિંગ

  • 1

    સૂંઠ, ખસખસ, અજમો, કોપરું અને સવા એના ભૂકામાં ખાંડ મેળવીને કરેલું મિશ્રણ.

  • 2

    લાક્ષણિક માર.

મૂળ

પંચ+જીરું? સર૰ म. पंजरी, हिं. पंजीरी