પંચાલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પંચાલ

પુંલિંગ

  • 1

    પંચાળ; લુહાર.

પુંલિંગ સંજ્ઞાવાયક

  • 1

    પંચાલ દેશ; (સં.) એક પ્રાચીન દેશ (દ્રૌપદી જ્યાંની હતી).

મૂળ

સર૰ हिं.