પંચાળ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પંચાળ

પુંલિંગ

  • 1

    પંચાલ; લુહાર.

મૂળ

सं. पांचाल=પાંચ પ્રકારના કારીગરોનું પંચ; સર૰ म., हिं.

પુંલિંગ સંજ્ઞાવાયક

  • 1

    પંચાલ દેશ; (સં.) એક પ્રાચીન દેશ (દ્રૌપદી જ્યાંની હતી).