પચાવવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

પચાવવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    'પચવું'નું પ્રેરક; પાચન કરવું.

  • 2

    લાક્ષણિક બરોબર ગ્રહણ કરી પોતાનું કરવું.

  • 3

    હરામનું લઈ લેવું; બચાવી પાડવું.