પંચાસી ની ગુજરાતીમાં વ્યાખ્યા

પંચાસી

વિશેષણ

  • 1

    એંશી વત્તા પાંચ.

મૂળ

प्रा. पंचासीइ (सं. पंचाशीति)

પંચાસી ની ગુજરાતીમાં વ્યાખ્યા

પંચાસી

પુંલિંગ

  • 1

    પંચાસીનો આંકડો કે સંખ્યા; '૮૫'.