ગુજરાતી

માં પેચીની 2 મુખ્ય વ્યાખ્યા છે: પેચી1પંચી2

પેચી1

વિશેષણ

  • 1

    યુક્તિબાજ.

ગુજરાતી

માં પેચીની 2 મુખ્ય વ્યાખ્યા છે: પેચી1પંચી2

પંચી2

સ્ત્રીલિંગ

  • 1

    મશ્કરી; મજાક.

નપુંસક લિંગ

  • 1

    ['પંચ' પાંચ ઉપરથી] નાકે પહેરવાની જડ-ચૂની-કાંટો (જેમાં પાંચ રંગનાં રત્ન જડ્યાં હોય) (પંચી ઉડાવવી).

મૂળ

સર૰ म. पच्ची =ફજેતી; મશ્કરી