પંચીકરણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પંચીકરણ

નપુંસક લિંગ

  • 1

    સૃષ્ટિની ઉત્પત્તિ માટે પંચમહાભૂતનું વિશિષ્ટ મિશ્રણ.

  • 2

    એ દ્વ્રારા સૃષ્ટિની ઉત્પત્તિની હકીકત.

મૂળ

सं.