પચીશ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પચીશ

વિશેષણ

  • 1

    વીસ વત્તા પાંચ.

પુંલિંગ

  • 1

    પચીસનો આંકડો કે સંખ્યા; '૨૫'.

મૂળ

सं. पंचविंशति; अप. पचीस