પંચ બેસવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

પંચ બેસવું

  • 1

    પંચની સભા મળવી.

પંચ બેસવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

પંચ બેસવું

  • 1

    પાંચ નક્ષત્રો કે દિવસોનો સંજોગ આવવો; અડચણ આવવી.