પછાડા મારવા ની ગુજરાતીમાં વ્યાખ્યા

પછાડા મારવા

  • 1

    ઉપરાઉપરી ઊંચેથી નીચે પછડાવું.

  • 2

    ફોગટ ધમપછાડ કરવી; ફાંફાં મારવાં.