પછાત ની ગુજરાતીમાં વ્યાખ્યા

પછાત

વિશેષણ

  • 1

    પાછળનું પાછળ રહી ગયેલું.

ક્રિયાવિશેષણ

  • 1

    પાછળ.

મૂળ

सं. पश्चात् ઉપરથી