પૂછાપૂછ ની ગુજરાતીમાં વ્યાખ્યા

પૂછાપૂછ

સ્ત્રીલિંગ

  • 1

    વારંવાર કે ઉપરાઉપરી અનેક જણે કે જણને પૂછવું તે.

મૂળ

પૂછવું પરથી