પંજેલવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

પંજેલવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    સુરતી સેંતલા-સરકાથી ઊંચકીને ફેંકવું.

  • 2

    લાક્ષણિક મહેનત લઈને આટોપવું.

મૂળ

'પંજેટી' ઉપરથી